Saturday 23 July 2011

દિલમાં મારી રોજ અદાલત ચાલે

દિલમાં મારી રોજ અદાલત ચાલે
જજ પણ હું, વકીલ પણ હું,
ગુનેગાર પણ હું, અને નિર્દોષ પણ હું,
સજા કરનાર પણ હું, સજા ભોગવનાર પણ હું ,
મન મારું રોજ દલીલો કરે,
આત્મા મારો પહેલા મારી ભુલો શોધે,
પછી બીજાની ભુલો શોધે,
અને પછી આત્મા ન્યાય કરે,
શરીર મારું સજા ભોગવે,

No comments:

Post a Comment