Tuesday 19 July 2011

Gujarati SMS Jokes - એક છોકરી ઊભી હતી.

એક છોકરી ઊભી હતી.
ના તો એ એસ એમ એસ્ કરતી હતી કે,

ના તો એ કોઈને કોલ કરી રહી હતી,

...છતાં એનું બેલેન્સ નહોતું રહેતું,

કેમ?…

વિચારો…

થોડુંક વધારે વિચારો…

? ? ? ? ?

હજુ થોડું મગજ પર જોર આપો યાર…

અરે, એ એક પગ પર ઊભી હતી….....:-)

No comments:

Post a Comment