Saturday 16 July 2011

Gujarati SMS Jokes Funny

૧ હતો ઓસામા..
પડ્યો મોટા લોચા માં..
પડ્યા ટાવર અમેરિકામાં...
પછી ભાગ્યો ગુફામાં..
બોમ્બ પડ્યા ગુફામાં...
તોયે બચી ગયો ઓસામા..
પાકિસ્તાન કહે આવતો રેહ,અહિયાં રહેજે મઝામાં..
ત્યાં આવ્યો ઓબામાં..
અક્કલ હતી એ ડોબામાં..
ગોતી લીધો ઓસામા..
નાખી દીધો દરિયા માં..
મારી ગયો ઓસામા..
રાજી થયો ઓબામાં..
બધાયે જોયું ટીવી માં..
light bill ચઢયું ફોકટ માં..
કેમ છો બાકી મજા માં..??????

No comments:

Post a Comment